Gir Somnath : યુવતીને પરેશાન કરતો વિધર્મી યુવક ઝડપાયો, ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરતો હતો, જૂઓ Video

Gir Somnath : યુવતીને પરેશાન કરતો વિધર્મી યુવક ઝડપાયો, ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા દબાણ કરતો હતો, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:59 AM

શૈક્ષણિક સંકુલમાં સાથે કામ કરતા યુવકે યુવતીની સાથે તસવીરો ખેંચી હતી. જે બાદ યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો. આરોપી વડાળા ગીરના આબીદ મુસા ખાંડાણીએ યુવતીના ભાઈનું અપહરણ (Kidnapping) કરવાની ધમકી આપી હતી.

Gir Somnath : ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાચી ગામે વિધર્મી યુવકે હિંદુ યુવતીને પરેશાન કરી હોવાની ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંકુલમાં સાથે કામ કરતા યુવકે યુવતીની સાથે તસવીરો ખેંચી હતી. જે બાદ યુવક યુવતીને ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા દબાણ કરતો હતો. આરોપી વડાળા ગીરના આબીદ મુસા ખાંડાણીએ યુવતીના ભાઈનું અપહરણ (Kidnapping) કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- Banaskantha : પાલનપુર-છાપી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, જુઓ Video

તો યુવતીની સગાઈ થઈ હતી, તે મંગેતરને ફોટા બતાવી સગાઈ તોડવાની ધમકી આપતો હતો. આ ઘટના બાદ પ્રાચી અને આસપાસના ગામના હિંદુ સંગઠનોએ યુવતીના પરિવારને સાથે રાખી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તો પોલીસે આઈટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">