Gandhinagar: આરોગ્ય કર્મચારી સંઘની હડતાળ, પ્રમુખ-મહામંત્રીની ધરપકડ, એપેડેમીક એક્ટ હેઠળ ગુનો દાખલ

Gandhinagar: કોરોના રસીકરણમાં આ સંઘને આડખીલીરૂપ ના થવા માટે ચેતવણી અપાઈ હતી. છતાં તેમણે હડતાળ અને વિરોધ યથાવત રાખ્યો હતો.

Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:37 AM

Gandhinagar: છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કર્મચારી સંઘની હડતાળ ચાલી રહી હતી. પ્રમોશન અને ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને આરોગ્ય કર્મચારીઓનો વિરોધ હતો. જેને લઈને હડતાળ થતા હડતાળને સમેટી લેવા માટે સરકારે ચેતવણી પણ આપી હતી. કોરોના રસીકરણમાં આ સંઘને આડખીલીરૂપ ના થવા માટે ચેતવણી અપાઈ હતી. છતાં તેમણે હડતાળ અને વિરોધ યથાવત રાખ્યો હતો. જેને લઈને એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અને ગાંધીનગરની સેક્ટર-21 પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ અને મહામંત્રીની ધરપકડ કરાઈ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">