Gandhinagar : ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરતા પહેલા ભાજપનુ OBC શક્તિ પ્રદર્શન, CM અને સી આર પાટીલનું OBC સમાજે કર્યુ સન્માન, જુઓ Video
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ (OBC Reservation Bill) રજૂ કરતા પહેલા ભાજપે (BJP) શક્તિ પ્રદર્શન કર્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં OBC સંમેલન યોજાયુ. જે પહેલા કાર્યકરો અને OBC સમુદાય વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શક્તિ પ્રદર્શન કર્યુ અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
Gandhinagar : ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ (OBC Reservation Bill) રજૂ કરતા પહેલા ભાજપે (BJP) શક્તિ પ્રદર્શન કર્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં OBC સંમેલન યોજાયુ. જે પહેલા કાર્યકરો અને OBC સમુદાય વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શક્તિ પ્રદર્શન કર્યુ અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
આ પણ વાંચો- Rajkot : સિંગતેલના ભાવમાં ભડકો, 4 દિવસમાં સિંગતેલના ડબ્બામાં 130 રૂપિયાનો વધારો, જુઓ Video
રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 10 ટકા અનામત નાબુદ કરીને હાલમાં જ 27 ટકા ઓબીસી અનામત જાહેર કરેલી છે. જેથી આજે ગાંધીનગરમાં ઓબીસી આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ઓબીસી સમાજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું સન્માન કરવામાં આવ્યુ. મહત્વનું છે કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં ઓબીસી મતો અંકે કરવા ભાજપ રણનીતિ બનાવી રહ્યુ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
