Gujarati Video: આણંદમાં ડોકટરે વેચ્યું નવજાત બાળક, 32 વર્ષ પછી એ જ બાળકે ડોકટર સામે નોંધાઈ ફરિયાદ

મૂળ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી કેદાર જોશી 32 વર્ષ પછી આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપ લગાવ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. કેદાર જોશીને 2019માં કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો હતો ત્યારે તેના પાલક માતા પિતાએ સમગ્ર વાસ્તવિકતાથી કેદારને અવગત કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે તે તેમણો દત્તક પુત્ર છે.આ સમગ્ર ઘટના અંગે કેવલ જોશીએ જણાવ્યું કે તેમના પાલક માતા પિતાને 14 વર્ષથી સંતાન ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 2:47 PM

Anand : આણંદમાં એક અજૂગતી ઘટના સામે આવી છે. મૂળ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી કેદાર જોશી 32 વર્ષ પછી આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપ લગાવ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. કેદાર જોશીને 2019માં કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો હતો ત્યારે તેના પાલક માતા પિતાએ સમગ્ર વાસ્તવિકતાથી કેદારને અવગત કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે તે તેમણો દત્તક પુત્ર છે.

આ પણ વાંચો : Anand: અધિક ક્લેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ સબજેલ મોકલાયા, જામીન ના મંજૂર કરાયા, જુઓ Video

આ સમગ્ર ઘટના અંગે કેવલ જોશીએ જણાવ્યું કે તેમના પાલક માતા પિતાને 14 વર્ષથી સંતાન ન હતા. તેથી જ કેવલને આણંદના હોમિયોપેથિક ડૉક્ટર કનુ નાયક પાસેથી દત્તક લેવામાં આવ્યો હતો. આ સાંભળીને કેવલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે પોતાના જન્મદાતા માતા-પિતાને શોધવા નીકળી પડ્યો હતો. તેણે તેને વેચનાર ડૉક્ટરની પણ શોધ શરૂ કરી. જેથી તેને સજા થઈ શકે.

તો આ કેસમાં આણંદ પોલીસે તપાસ હાથ ધરી છે. કેવલ જોશીની અરજી મુજબ આનંદના હોમિયોપેથિક ડોક્ટર કનુ નાયકે તેને પૈસા માટે વેચી દીધો હતી. આ સાથે જ કેવલે દાવો કર્યો હતો કે તેને 1991માં 7000 રૂપિયામાં તેને ખરીદ્યો હતો. કેવલ જોશીના જણાવ્યા અનુસાર તેને દત્તક લેવાના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કરવામાં આવ્યા નથી. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ કોઈ બાળ તસ્કરીનું કોઈ મોટુ કૌભાંડ પણ હોઈ શકે છે.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">