અમદાવાદ : જગન્નાથ મંદિરમાં ભક્તોએ લીધા અન્નકૂટના દર્શનનો લ્હાવો, જુઓ વીડિયો

નવા વર્ષના દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરાય છે. ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પણ ભક્તોએ અન્નકુટ યોજવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરે ઉમટ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 3:27 PM

આજે 14 નવેમ્બરને મંગળવારના રોજ, વિક્રમ સંવત 2080નો પ્રારંભ થયો છે. નૂતન વર્ષે ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ નવા વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. વિવિધ મંદિરોમાં અન્નકૂટ પણ કરવામાં આવ્યો છે. જેના દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે.

આ પણ વાંચો-દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે રોડ પર બે આખલા બાખડ્યા, જુઓ વીડિયો

નવા વર્ષના દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરાય છે. ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પણ ભક્તોએ અન્નકુટ યોજવામાં આવ્યો હતો. જેના દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરે ઉમટ્યું હતુ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">