દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે રોડ પર બે આખલા બાખડ્યા, જુઓ વીડિયો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસેના રોડ પરની આ ઘટના છે. જ્યાં એક તરફ લોકો સાંજના સમયે ધાર્મિક સ્થળની મુલાકાતે જતા હતા, તો બીજી તરફ આખલાયુદ્ધ ખેલાયુ હતુ. જેને લઇ લોકોમાં નાસભાગ મચી અને ભય ફેલાયો હતો. તેમજ આસપાસના અનેક વાહનોને પણ નુકસાન થયું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 2:39 PM

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. તહેવારના દિવસે જ રસ્તા વચ્ચે બે આખલા બાખડતા જોવા મળ્યા. બંને આખલા વચ્ચે એવો જોરદાર યુદ્ધ સર્જાયો કે આસપાસના લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસેના રોડ પરની આ ઘટના છે. જ્યાં એક તરફ લોકો સાંજના સમયે ધાર્મિક સ્થળની મુલાકાતે જતા હતા, તો બીજી તરફ આખલાયુદ્ધ ખેલાયુ હતુ. જેને લઇ લોકોમાં નાસભાગ મચી અને ભય ફેલાયો હતો. તેમજ આસપાસના અનેક વાહનોને પણ નુકસાન થયું હતુ.

આ પણ વાંચો- વડોદરા વીડિયો : શેરબજારમાં સારી કમાણી કરી આપવાની લાલચ આપી ઠગાઇ, કુલ 9 આરોપી પોલીસ સકંજામાં

ટ્રાફિકથી ધમધમતો રોડ અને પર્વના દિવસે પણ આવા આખલા યુદ્ધથી લોકો કંટાળી ગયા છે અને બહાર જતા પણ ડરે છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે અકસ્માત નથી થયો, ત્યારે લોકોએ માગ કરી છે કે તંત્ર રખડતા આતંકથી મુક્તિ અપાવે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો

બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર

સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે

અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

g clip-path="url(#clip0_868_265)">