AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગ વીડિયો : સાંકડા રસ્તાની સમસ્યા હલ કરો નહીંતર આંદોલન માટે તૈયાર રહો : સ્થાનિકોની સરકારને ચીમકી

ડાંગ વીડિયો : સાંકડા રસ્તાની સમસ્યા હલ કરો નહીંતર આંદોલન માટે તૈયાર રહો : સ્થાનિકોની સરકારને ચીમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2024 | 9:02 AM
Share

ડાંગ જિલ્લામાંથી પસાર નેશનલ હાઈવે નંબર 953 સેંકડો હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાથી સ્થાનિકો આંદોલનની તૈયારી કરી રહ્યા છે.આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમસ્યા હલ કરવા અથવા આંદોલન માટે તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સૂત્રો અંસુઅર લશ્કર્યાઆંબા થી મહાલ સુધીનો રસ્તો પોહળો કરવા અને ભારે વાહનો બંધ કરવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ચાર ગામના સારપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો એ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.

સ્થાનિકો અનુસાર છેલ્લા 8 વર્ષથી નેશનલ હાઇવે બનેલ  માર્ગ સીંગલ પટ્ટી એટલેકે  માત્ર ત્રણ મીટર પહોળો છે. વાહનોનું ભારણ વધવાથી અહીં અકસ્માતનો સતત ભય રહે છે. 7 દિવસમાં માંગ ન સંતોષાય તો આંદોલન સાથે આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">