Breaking News : દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા,જુઓ Video
દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપીયાની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં બદલીના ઓર્ડર માટે લાંચ માંગ હતી. આ અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી
દાહોદમાં(Dahod) જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ(Bribe) લેતા ઝડપાયા છે.જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ 1 લાખ રુપીયાની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં બદલીના ઓર્ડર માટે લાંચ માંગ હતી. આ અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂપિયા 10 હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણા ધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે આજરોજ તેઓ પણ રૂપિયા 1 લાખની લાંચ લેતાં એ.સી.બી. પોલીસના હાથ ઝડપાયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
