Gujarati video : વડોદરામાં સીઆર પાટીલે બરોડા ડેરીના ડિરેક્ટરો અને સ્થાનિક નેતાઓ સાથે યોજી બેઠક

Gujarati video : વડોદરામાં સીઆર પાટીલે બરોડા ડેરીના ડિરેક્ટરો અને સ્થાનિક નેતાઓ સાથે યોજી બેઠક

| Edited By: | Updated on: Jul 02, 2023 | 1:26 PM

બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સીઆર પાટીલે પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરા પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી છે.

Vadodara : બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સીઆર પાટીલે પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ વડોદરા પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર પણ હાજર રહ્યા છે. બરોડા ડેરીના ડિરેક્ટરોને પણ સર્કિટ હાઉસ ખાતે બોલાવાયા છે.

આ પણ વાંચો : Vadodara: બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video

તો બીજી તરફ બરોડા ડેરીના વિવાદ મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે નિવેદન આપ્યુ છે. તેમને જણાવ્યુ છે કેપાર્ટી જે પણ મેન્ડેટ આપશે તેનો તમામ ડિરેક્ટરો અમલ કરવાના જ છે. તો અગાઉ બરોડા ડેરી મુદ્દે ગાંધીનગરમાં બેઠક મળી હતી.  પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR Patil ના બંગલા પર બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય અને સાંસદને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.