<strong>Vadodara :</strong> આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા સતત પાંચમા દિવસે <a href="https://tv9gujarati.com/videos/short-videos/old-man-in-vadodara-hit-by-stray-cattle-near-mahavir-hall-cross-roads">વડોદરા</a>માં પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. બંને ગ્રુપ પર સર્ચ અને કાઉન્ટિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળ્યા છે.