Patan : ઢોર પકડવા રસ્તા પર ઉતર્યા કોંગ્રેસના ધારાસભ્ય, જુઓ Video
પાટણ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રખડતા ઢોરને પકડવા રસ્તા પર ઉતર્યા છે. પોલીસ અને પાલિકાની ટીમ સાથે કિરીટ પટેલે રખડતા ઢોરને ઢોર ડબ્બામાં ખસેડવાની કામગીરી કરી હતી.
Patan : રસ્તા પર રખડતા ઢોરના (Stray Cattle) કારણે નાગરિકો પરેશાન છે. અત્યાર સુધી રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે રખડતા ઢોરને લઈ સરકારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. ત્યારે આ બધાની વચ્ચે પાટણમાં રખડતા ઢોરના ત્રાસને લઈને ધારાસભ્યને ઢોર પકડવા રસ્તા પર ઉતરવું પડ્યું છે.
પાટણ શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રખડતા ઢોરને પકડવા રસ્તા પર ઉતર્યા છે. પોલીસ અને પાલિકાની ટીમ સાથે કિરીટ પટેલે રખડતા ઢોરને ઢોર ડબ્બામાં ખસેડવાની કામગીરી કરી હતી.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos