Gujarat : વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સ વચ્ચે ગુજરાતીઓ ટાઢમાં ઠુંઠવાયા, હજુ બે દિવસ વધશે ઠંડીનો પારો

ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં લોકો ઠુંઠવાશે. એટલું જ નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. લોકોને બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 8:04 AM

ગુજરાતવાસીઓને હજુ પણ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે, હાલ લોકોને ઠંડીથી નહીં મળે રાહત. રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયા સહિત કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો હજુ આગામી બે દિવસ અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં લોકો ઠુંઠવાશે. એટલું જ નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. લોકોને બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે.

 નલિયા સહિત કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી

તો આ તરફ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર થઈ રહેલી બરફવર્ષાની અસર દિલ્લી, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવશે જેના કારણે પહાડી વિસ્તારમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

આ ડિસ્ટરબન્સની અસર પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી વર્તાશે એટલે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. IMD નુ માનીએ તો પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">