AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરના આવકવેરા વિભાગના સ્ટેનોગ્રાફર લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

સુરતમાં ACB એ ટ્રેપ ગોઠવી આવકવેરા વિભાગના સ્ટેનોગ્રાફરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. અરજદારે ભૂલથી વધુ રકમ TDS તરીકે ભરી હતી. આ રકમ પરત અપાવવા ઓનલાઇન અરજી બાદ સ્ટેનોગ્રાફરે લાંચની માગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 8:06 AM
Share

સુરતમાં આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર લાંચ લેતા ઝડપાયો છે. આવકવેરા વિભાગનો સ્ટેનોગ્રાફર 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. બાતમીના આધારે ACBએ ટ્રેપ ગોઠવી સ્ટેનોગ્રાફરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ઇન્કમટેક્સની અડાજણ ખાતે આવેલી ઓફિસમાં તે ફરજ બજાવે છે. અરજદારે ભૂલથી વધુ રકમ TDS તરીકે ભરી હતી. આ રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી કર્યા બાદ, સ્ટેનોગ્રાફરે તે રકમ પાછી આપાવવા લાંચની માગ કરી હતી.

આ પણ વાંચો : Surat : ઈન્ડોર સ્ટેડિયમમાં 7થી8 હજાર લોકોએ નિહાળ્યો પીએમ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ, જુઓ Video

કરજણ સેવાસદનમાં ACBની તવાઈ

આ અગાઉ વડોદરાના કરજણ સેવાસદનમાં મામલતદાર લાંચ લેતા ઝડપાયો હતો. વડોદરા કરજણ સેવાસદનમાં એસીબીએ મામલતદારને રંગે હાથ ઝડપ્યો હતો. વહીવટી મામલતદાર રાજુ પટેલ 30 હજારની લાંચમાં ઝડપાયો હતો. આરોપીએ સુજલામ સુફલામ યોજનામાં માટી પુરાણના કામ માટે લાંચ માગી હતી. મામલાદાર વિરુદ્ધ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">