Anand News: એક્ટિવા ચાલકની બેદરકારીને કારણે કાર પલટી, ઘટનાના CCTVમાં થઈ કેદ, જુઓ Video

આણંદમાં ડાકોર તરફથી પૂર ઝડપે આવતી કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. એક્ટિવા ચાલકને બચાવવા જતાં કાર પલટી હતી. ડાકોર ઉમરેઠ રોડ પર આવેલા અર્થ પેટ્રોલ પંપ સામેની આ ઘટના છે. અકસ્માતની આ ઘટનાના સમગ્ર CCTV કેમેરામાં કેદ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 5:51 PM

Anand News : આણંદમાં એક્ટિવા ચાલકની બેદરકારીથી એક કાર પલટી જવાની ઘટના બની છે. ડાકોર તરફથી એક કાર જઈ રહી હતી. તે સમયે, રસ્તાની વચ્ચે એક્ટિવા ચાલક આવી ગયો તેને બચાવવા જતા કાર ડિવાઈડરને અથડાયા બાદ રોડની બીજી તરફ પલટી ખાઈને પડી હતી. ડાકોર ઉમરેઠ રોડ પર આવેલા અર્થ પેટ્રોલ પંપ સામે આ અકસ્માત થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે, સદનસીબે, તેમાં તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો : Anand : પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પાલિકાના દરોડા, મોટી માત્રામાં 100 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ કબ્જે કરાઈ

અકસ્માતની આ જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. તેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ડાબી બાજુ થી આવતી એક એક્ટિવા જેને બચાવવા માટે કાર ચાલક પોતાનું સ્ટિયરિંગ જમણી તરફ ફેરવી દેતા ગાડી ડિવાઇડર સાથે અથડાઇ હતી. જે બાદ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ કાર ફિલ્મી સ્ટાઈલમાં પલટી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
g clip-path="url(#clip0_868_265)">