ડાકોર મંદિર કમિટીમાં કાયમી ટ્રસ્ટીની નિમણૂકના વિવાદનો અંત.વંશ પરંપરાગત ચાલતા ટ્રસ્ટી તરીકે અજય ત્રાબેકરને ટ્રસ્ટી પદે યથાવત રહેવા સેશન્સ કોર્ટની બહાલી, અજય ત્રાબેકરના જ કુટુંબી ભાઈએ ટ્રસ્ટી બનવા કરી હતી અરજી.