Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video
આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં પીએમના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Gandhinagar : રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં પીએમના પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : Gandhinagar: પ્રકૃતિ બચાવવા સેવાભાવિ સંસ્થા દ્વારા માણસામાં હાથ ધરાયા વિવિધ કાર્યક્રમ- જુઓ Video
આ સાથે જ ભારે વરસાદના પગલે રાજ્યમાં જે પાકને નુકસાન થયુ છે. તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તો રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલી કરણને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક દર બુધવારે યોજવામાં આવે છે. પરંતુ Pmના ગુજરાત પ્રવાસના કારણે કેબિનેટ બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Latest Videos