Breaking News: વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ, 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, જુઓ Video

જિલ્લામાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથકની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. તંત્ર વધુ એલર્ટ રહે અને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે વહી રહી છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 4:56 PM

Junagadh Rain : જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. 11 ઈંચ વરસાદ ખાબકતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ખેડૂતોના કપાસના પાકને વ્યાપક નુક્સાન થવાની ભીતિ છે. જેને લઈને ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચિંતા વ્યક્ત કરી છે. વિસાવદર પંથકના ખેડૂતો માટે અલગ રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી છે.

આ પણ વાંચો  Gujarati Video : જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને ટૂંક જ સમયમાં મુકાશે ખુલ્લો, મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ થાય તેવી સંભાવના

જિલ્લામાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા ઘેડ પંથકની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. તંત્ર વધુ એલર્ટ રહે અને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે પોપટડી, મહિયારી અને કાબરા નદીમાં પૂર આવ્યા છે. જીવાપરા પાસે પસાર થતી નદી પણ બે કાંઠે વહી રહી છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર બંધ થયો છે.

 જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">