Breaking News: ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના, જુગાર રમવા બાબતે થઈ માથાકૂટ, જુઓ Video
ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના બની. જુગાર રમવા બાબતે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી. મહત્વનુ છે કે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
Bhavnagar: ભાવનગર શહેરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. દિપક ચોકના આટોડીયા વાસ પાસે જૂથ અથડામણનો બનાવ બન્યો છે. અથડામણમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજ્યમાં વારંવાર પથ્થર મરની ઘટનાને લઈ પોલીસ પણ હવે સતર્ક બની છે. આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : વિશ્વામિત્રી નદીના ઘાટનું ધોવાણ અટકાવવા મહિલાઓએ આરંભ્યુ પ્લાસ્ટિક બોટલોથી ઈકો બ્રિક બનાવવાનું અભિયાન-જુઓ તસ્વીરો
ભાવનગરમાં જુગાર રમવા બાબતે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને પરિસ્થિતીને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનુ છે કે આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા નાકાબંદી કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
