Breaking News : અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાથરૂમની પાઈપલાઈનમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો મેઈલ
અમદાવાદ એરપોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટને ધમકીભર્યો મેઈલ મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બાથરુમની પાઈપલાઈનમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો મેઈલ મોકલવામાં આવ્યો છે.

બોમ્બ અંગનો ધમકીભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ પર તપાસના અંતે પોલીસને શંકાસ્પદ કંઈ ન મળ્યું છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા મેઈલ અંગ ફરિયાદ કરતાની સાથે જ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટને ફરી મળ્યો ધમકીભર્યો મેઈલ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટને ધમકીભર્યો મેઈલ મળતા જ તંત્ર દોડતુ થયુ હતું. બાથરૂમની પાઈપલાઈનમાં IED વિસ્ફોટક છુપાવ્યાનો મેઈલ મળ્યો. બૉમ્બ અંગેનો ધમકીભર્યો મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓની તપાસ. પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટની તપાસ કરી. એરપોર્ટ પર તપાસના અંતે પોલીસને શંકાસ્પદ કંઈ ન મળ્યું.