Botad: રોજીદ ગામના સરપંચે દારૂના દૂષણને ડામવા વારંવાર કરી હતી રજૂઆત, જુઓ Exclusive video

બરવાળાના રોજીદ  (Rojid) ગામના સપરપંચે પોલીસને દેશી દારૂ વેચાતો હોવા અને તેને અટકાવવા વારંવાર રજૂઆત કરી હતી. ગામના સરપંચે ગામમાં અને આસપાસ ફેલાયેલા દૂષણને ડામવાની લેખિતમાં રજૂઆત કરતા પત્ર લખ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 8:02 PM

બોટાદ  (Botad) જિલ્લાના બરવાળાના રોજીદ ગામમાં જે દારૂકાંડની ઘટના બની છે અને આ ઝેરી દારૂ પીવાથી જે લોકોના ભોગ લેવાયા છે તે જોતા સાબિત થઈ ગયું છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. બોટાદની ઘટનામાં દારૂ વેચનાર અને બનાવનારની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે  બરવાળાના રોજીદ  (Rojid) ગામના સરપંચે પોલીસને દેશી દારૂ વેચાતો અટકાવવા વારંવાર રજૂઆત કરી હતી. ગામના સરપંચે ગામમાં અને આસપાસ ફેલાયેલા દૂષણને ડામવાની લેખિતમાં રજૂઆત કરતા પત્ર લખ્યો હતો.

The sarpanch made repeated representations to the police to stop the sale of country liquor

The sarpanch made repeated representations to the police to stop the sale of country liquor

 

Rojid village prohibition latter

 ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માંગ્યો જવાબ

બોટાદ જિલ્લાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માંગ્યો છે. ઝેરી દારૂ પીવાની ઘટનામાં કુલ 7ના મોત થયા છે અને 2ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. કુલ 16 વ્યક્તિઓએ દારૂ પીધો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ  ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">