મહીસાગરમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, વસ્તી વધવા મુદ્દે કરેલી ટિપ્પણી સામે રોષ

મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ શરમ કરો શરમ કરોના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 5:23 PM

મહીસાગરના લુણાવાડામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પૂતળું સળગાવવામાં આવ્યું. ભાજપ કાર્યકરોએ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. તો મહિલાઓએ નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. નીતિશ કુમારે વિધાનસભામાં વસ્તી વધવા પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે લુણાવાડામાં વિરોધ કરાયો.

આ પણ વાંચો મહીસાગર: તહેવારને પગલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સતર્ક, ખાદ્ય પદાર્થોના 26 નમુના તપાસ અર્થે મોકલાયા

મહીસાગર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નીતિશ કુમારના વસ્તી વધારા અંગેના વિવાદિત નિવેદનને લઈને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ શરમ કરો શરમ કરોના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">