ભરૂચ : સમુદ્રમાંથી મળી આવેલા શિવલિંગની મંદિર બનાવી સ્થાપના કરાશે, આસ્થાના પ્રતીકને સમુદ્ર કિનારે પરત લઈ જવાયું, જુઓ વીડિયો

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે.

| Updated on: Feb 14, 2024 | 11:39 AM

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. શિવલિંગને વાજતેગાજતે કવિના સમુદ્ર કિનારે લઇ જવાયું હતું.

નોંધનીય છે કે સમુદ્રમાંથી અઢી ફૂટ ઉંચાઇ તથા 100 કિલોથી વધુ વજન ધરાવતાં શિવલિંગને બહાર લાવી કાવીના કમલેશ્વર મહાદેવના મંદિરે મુકવામાં આવ્યું હતું. આ શિવલિંગ માછીમારોને દરિયામાં ખંભાત નજીકથી મળ્યું હતું. મંગળવારે સાંજના સમયે કમલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાજતેગાજતે કાવી બંદર ખાતે લઇ જવામાં આવ્યું હતું. અહીં મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">