ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ, જુઓ વીડિયો

ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ, જુઓ વીડિયો

| Updated on: Feb 22, 2024 | 9:51 AM

ભરૂચ :  ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર બનાવી ભરૂચના મહાસંગ્રામમાં ઉતારી દીધા છે.જો કે સામે કોંગ્રેસમાંથી મુમતાજ પટેલ પણ દાવેદારી કરવા માટે તૈયાર છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે ભરૂચથી ભાજપને આખરે કોણ આપશે ટક્કર ???

ભરૂચ :  ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર બનાવી ભરૂચના મહાસંગ્રામમાં ઉતારી દીધા છે.જો કે સામે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ દાવેદારી કરવા માટે તૈયાર છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે ભરૂચથી ભાજપને આખરે કોણ આપશે ટક્કર ???

બીજી તરફ ચૂંટણીનો જંગ રસપ્રદ બનતો જાય છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સામસામે શાબ્દિક પ્રહાર રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી રહ્યા છે. ચૈતર વસાવાએ જીતનો દાવો કર્યો છે તો સાંસદ મનસુખ વસાવાએ દાવાને પોકળ ગણાવ્યો હતો. વસાવા સામે વસાવાના આ જંગમાં ખરાખરીની રાજકીય ખેલ ખેલાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 22, 2024 09:51 AM
g clip-path="url(#clip0_868_265)">