સુરત જિલ્લાના બારડોલીમાં સાર્વત્રિક વરસાદ, વરસાદ થતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 15, 2023 | 3:32 PM

Surat : દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં મેઘ મહેરબાન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદ થતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ થતા અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

આ પણ વાંચો- Monsoon 2023: મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ, ખેતી પાકોને જીવતદાન મળશે, જુઓ Video

સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ સુરત, માંગરોળ અને ઓલપાડમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયુ છે. કિમ ચાર રસ્તા, પાલોદ અને નવાપરામાં વરસાદ વરસ્યો છે.  આજે ફરી વરસાદનું આગમન થતા રોડ-રસ્તા ફરી પાણી-પાણી થઇ ગયા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો