Banaskantha : ભારે વરસાદના પગલે 20 ગામને જોડતા માર્ગ પાણીમાં ગરકાવ
જ્યારે ગઠામણ પાટીયા પાસે આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ પાલનપુરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં એક કલાકમાં પોણો ઇંચ વરસાદ(Rain) ખાબકયો છે. જેમાં ગઠામણ પાટીયા બેચરપુરા લક્ષ્મીપુરા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગઠામણ પાટિયા પાસે 20 ગામને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો : Heavy Rain Navsari: વિજલપોર વિસ્તારમાં ચંદન તળાવ ઉભરાઈ જતા 5 હજારથી વધુ લોકોને મુશ્કેલી, કેવી છે સ્થિતિ ? જુઓ Video
જ્યારે ગઠામણ પાટીયા પાસે આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ પાલનપુરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠા ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો