Gujarati Video : બનાસકાંઠાના દિયોદરમાં આંબલીવાળા વિસ્તારમાં આખલા યુદ્ધ, રાહદારીઓમાં ભયનો માહોલ

બનાસકાંઠાના દિયોદરમાં જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધ કરતા જોવા મળ્યા છે. આ આખલા યુદ્ધના દ્રશ્યો આંબલીવાળા વિસ્તારના છે. દિયોદરના જાહેર માર્ગ પર આખલા યુદ્ધ સર્જાતા રાહદારીઓમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 11:20 AM

બનાસકાંઠાના ( Banaskantha)  દિયોદરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરના જાહેર માર્ગ પર બે આખલા યુદ્ધ કરતા જોવા મળ્યા છે. આ આખલા યુદ્ધના દ્રશ્યો આંબલીવાળા વિસ્તારના છે. દિયોદરના જાહેર માર્ગ પર આખલા યુદ્ધ સર્જાતા રાહદારીઓમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી

આ રખડતા આતંક સામે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે. રખડતા ઢોર સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેટલાંકના જીવ પણ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર વિવિધ વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળે છે. ક્યાંક તો કોઇને જીવ ગુમાવવો પડે છે. કોઇને નુકસાન વેઠવું પડે છે. કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી છે.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
g clip-path="url(#clip0_868_265)">