Dahod : દારૂના નશામાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, મહિલા અને બાળક ઇજાગ્રસ્ત, જુઓ Video
કારની ટક્કરથી દુકાનનું છાપરૂં પણ તૂટી ગયું હતું. આ દરમિયાન દુકાન બહાર બેઠેલા એક મહિલા અને બાળકને પણ કારની ટક્કર વાગી હતી જેના કારણે બંન્નેને ઇજા થતાં સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાં બિયરના ટીન પણ મળી આવ્યા છે. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
Dahod : દાહોદમાં વધુ એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. દાહોદના મરઘા ફાર્મ પાસે આવેલા પાર્વતીનગરમાં એક કાર ચાલક યુવકે પોતાની કાર દુકાનમાં ઘુસાડી દીધી હતી. કારની ટક્કરથી દુકાનનું છાપરૂં પણ તૂટી ગયું હતું.
આ પણ વાંચો Dahod News: દેવગઢ બારિયા ખાતે મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને 18મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો
આ દરમિયાન દુકાન બહાર બેઠેલા એક મહિલા અને બાળકને પણ કારની ટક્કર વાગી હતી જેના કારણે બંન્નેને ઇજા થતાં સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાં બિયરના ટીન પણ મળી આવ્યા છે. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
Latest Videos