Anand: ટાઉન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, 2 લાખ રુપિયાની માગી હતી લાંચ, જુઓ Video
વધુ એક વાર લાંચિયા કર્મચારી સકંજામાં આવી ગયો છે. આણંદમાં બે કોન્સ્ટેબલ (Constable) ઝડપાયા લાંચ (bribe) લેતા ઝડપાયા છે. આણંદ ટાઉન પોલીસના બે કોન્સ્ટેબલ ઝડપાયા લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે. પંચમહાલ જિલ્લાના આરોપી પાસેથી આ બંને કોન્સ્ટેબલે 2 લાખ રુપિયાની લાંચ માગી હતી.
Anand : વધુ એક વાર લાંચિયા કર્મચારી સકંજામાં આવી ગયો છે. આણંદમાં બે કોન્સ્ટેબલ (Constable) ઝડપાયા લાંચ (bribe) લેતા ઝડપાયા છે. આણંદ ટાઉન પોલીસના બે કોન્સ્ટેબલ ઝડપાયા લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા છે. પંચમહાલ જિલ્લાના આરોપી પાસેથી આ બંને કોન્સ્ટેબલે 2 લાખ રુપિયાની લાંચ માગી હતી.
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રફીક વહોરા અને ધર્મેન્દ્રકુમાર ગઢવી લાંચ લેતા ઝડપાયા છે. એક આરોપી દારૂના ગુનામાં ઝડપાયો હતો.જો કે આ બંને કોન્સ્ટેબલે અન્ય વ્યક્તિને આરોપી તરીકે બતાવી તેને મુક્ત કરવાના બદલાવામાં લાંચ માગી હતી. જો કે ગોધરા ACBએ વોચ ગોઠવીને આ બંને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
