AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના હિતેન્દ્ર કુમારે ગુજરાત બેન્ચ પ્રેસ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદના હિતેન્દ્ર કુમારે ગુજરાત બેન્ચ પ્રેસ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 7:05 AM
Share

હિતેન્દ્ર માયાવંશી નેશનલ બેન્ચ હરિફાઈ રમવા ગોવા ૧૬ થી ૨૦ નવેમ્બરે જશે. આ અગાઉ નેશનલ બેન્ચ પ્રેસ રાંચી, ઝારખંડમાં પણ ટોપ ૧૦માં ૭મો નંબર મેળવી હિતેન્દ્ર કુમારે ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.

વ્યક્તિને પોતાના વજન કરતા વધુ વજન ઉંચકવાનુ હોય તો.ભલ ભલાને પરસેવો વળી જાય. ત્યારે આવી જ એક હરીફાઇમાં  અમદાવાદના (Ahmedabad) થલતેજના સ્ટુડિયો ૫૭ ફિટનેસ ફાર્મમાં ગુજરાત બેન્ચ પ્રેસ(Gujarat Bench Press) હરીફાઈ યોજાઇ હતી. જેમા ૯૭.૫ કીલો વજન ઊંચકી ૮૩ કિલો વજન કેટેગરીમાં હિતેન્દ્ર કુમાર માયાવંશીએ ગોલ્ડ મેડલ(Gold Medal) મેળવ્યો છે.

આ પર્ફોમન્સ બાદ હિતેન્દ્ર માયાવંશી નેશનલ બેન્ચ હરિફાઈ રમવા ગોવા ૧૬ થી ૨૦ નવેમ્બરે જશે. આ અગાઉ નેશનલ બેન્ચ પ્રેસ રાંચી, ઝારખંડમાં પણ ટોપ ૧૦માં ૭મો નંબર મેળવી હિતેન્દ્ર કુમારે ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.

આ પણ  વાંચો : મોહન ભાગવતે કહ્યું, દેશમાં સાવરકરને બદનામ કરવા અભિયાન ચલાવાયું, સાવરકરના ગાંધીજી અને આંબેડકર સાથે સારા સંબંધો હતા

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 ઓક્ટોબરે NFSUના ગોવા કેમ્પસનો શિલાન્યાસ કરશે

g clip-path="url(#clip0_868_265)">