AHMEDABAD : ગુજરાત NCBને મળી મોટી સફળતા, 20 કરોડના 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી

Gujarat NCB seized 20 crore of cocaine : આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદામાલની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 20 કરોડ જેટલી થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 2:59 PM

AHMEDABAD :ગુજરાત NCBને ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે. NCBની ટીમે 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન વિભાગમાંથી આ કોકેઇનનો જથ્થો લઈને જતો આરોપી ટેરીક પીલ્લાઈ ઝડપી ગયો છે. આરોપી ટેરીક પીલ્લાઈ દિલ્લીથી આવતો હતો. પિલ્લાઇ વિરુદ્ધ 70 મુજબની LOC નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદામાલની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 20 કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો : PATAN : ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, બાળકી સહીત 3 લોકોના ઘટનાસ્થળે મોત

Patan Accident : પોલીસને જાણ થતા પોલીસ ઘ્ત્નાસ્થેલ દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે.

આ પણ વાંચો : VADODARA : હાઉસિંગ સ્કીમમાં ડ્રોનું કૌભાંડ, VMC ના બે અધિકારીઓની અટકાયત

Scam of draw in housing scheme : VMC ના સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">