Ahmedabad: CTM નજીક ના એકતા એપાટમેન્ટના ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી, જોખમી મકાનોમાં લોકો રહેવા મજબૂર
સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે
Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર (Hatkeshvar) ભાઈપુરા (Bhaipura) વોર્ડમા આવેલ CTM નજીક ના એકતા એપાટમેન્ટના બ્લોકમા ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી થયો. ગુજરાત હાઉસીગ બોર્ડએ 1987 મા સોંપેલ આ 19 બ્લોક ના 456 ઘરો ના તમામ ભાગો જર્જરિત બની ચુકયા હોવા છતા સ્થાનિકો આ જોખમી બની ગયેલા મકાનો મા ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા છે.
સ્થનિકોએ આ અંગેની રજુઆતો તમામ સ્તરે જનપ્રતિનિધિઓને કરી હોવા છતા તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. સામાન્ય શ્રમજીવીઓના ગુજરાત હાઉસીગ બોર્ડના આ એકતા એપાટમેન્ટના રહીશો ભયજનક ઈમારતોમાં રહેવા માટે મજબુર બન્યા છે.
સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે. તેમ છતાં રિડેવલેપમ્ન્ટની મળેલ મજુંરી હોવા છતા કામ આગળ વધી શક્યુ નથી.
આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 14 ઓગસ્ટ: આજે દિવસભર વ્યસ્ત રહેશે પરિસ્થિતિ, ગુસ્સા પર રાખજો ખાસ કાબૂ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો