Gandhinagar : ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કરી 18.52 લાખનો દંડ વસૂલાયો, જુઓ Video

Gandhinagar : ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કરી 18.52 લાખનો દંડ વસૂલાયો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2025 | 1:34 PM

રાજ્યમાં ખનીજ માફિયાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ગેરકાયદે ખનન અને વહન કરનાર સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં ખનીજ માફિયાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. ગેરકાયદે ખનન અને વહન કરનાર સામે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરનારા સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ, વલાદ,લવારપુર વિસ્તારમાંથી સપાટો બોલાવ્યો છે. તેમજ સેક્ટર-26, 27માં પરમિટ વગર રેતી લઈ જતા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યો છે.

11 ડમ્પર જપ્ત કરી 18.52 લાખનો દંડ વસૂલાયો

આ ઉપરાંત ડ્રાઈવમાં 11 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. જેમને 18.52 લાખનો દંડ વસૂલાયો છે. ડ્રાઈવમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 16, 2025 12:01 PM