Dahod : વેલપુરા હાઇવે પર બે ST બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવર-કંડક્ટર સહિત મુસાફરો ઇજાગ્રસ્ત, જુઓ Video

Dahod : વેલપુરા હાઇવે પર બે ST બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવર-કંડક્ટર સહિત મુસાફરો ઇજાગ્રસ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:54 AM

દાહોદના વેલપુરા હાઈવે પર બે ST બસ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર, કંડક્ટર સહિત મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Bus Accident : દાહોદમાં (Dahod) દિવસેને દિવસે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. દાહોદના વેલપુરા હાઈવે પર બે ST બસ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર, કંડક્ટર સહિત મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો Viral Video : Toofan કાર પર વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો Video થયો Viral

આ ઉપરાંત ગઈકાલે એટલે કે રવિવારે પણ ગરબાડા તાલુકાના ભે ગામે બાઈક સવાર યુવક પર વીજ પોલ પડતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. GRDમાં ફરજ બજાવતા યુવકનું વીજ પોલ પડતાં મોત નીપજતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ભે ગામના મુખ્ય માર્ગ પર વરસાદના કારણે વીજ પોલ પડતાં યુવકનું મોત થયું હતું.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">