Gujarati Video : દાહોદના લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફ્લો, કાંઠા વિસ્તારનાં નાગરિકોને કરાયા સાવચેત

Gujarati Video : દાહોદના લીમખેડાનો ઉમરીયા ડેમ ઓવરફ્લો, કાંઠા વિસ્તારનાં નાગરિકોને કરાયા સાવચેત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 9:45 AM

સારા વરસાદના (Rain) પગલે મધ્ય ગુજરાતના નદી-નાળા છલકાયા છે. સાથે જ ડેમોમાં પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. દાહોદ જિલ્લાના લીમખેડાનો ઉમરીયા ડેમ (Umaria Dam) ઓવરફ્લો થયો છે.

Dahod :  ગુજરાતમાં ચોમાસુ બરોબર જામ્યુ છે. મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે સારા વરસાદના (Rain) પગલે મધ્ય ગુજરાતના નદી-નાળા છલકાયા છે. સાથે જ ડેમોમાં પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. દાહોદ જિલ્લાના લીમખેડાનો ઉમરીયા ડેમ (Umaria Dam) ઓવરફ્લો થયો છે. લીમખેડા અને ઉપરવાસમાં વરસાદથી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ 280 મીટરની જળસપાટી કરતાં એક મીટર ઉંચાઇથી ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારનાં નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. નદી કાંઠે લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો-Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 13, 2023 09:44 AM
g clip-path="url(#clip0_868_265)">