ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આ કંપનીના સૌથી મોટા ‘ઈરિકા’ જહાજમાં થઈ 50 લાખની લૂંટ- જુઓ વીડિયો

ભાવનગરના અલંગ સ્થિત આવેલી શિપ બ્રેકિંગ યાર્ડમાં લૂંટારૂઓએ લૂંટ તરખાટ મચાવ્યો અને સૌથી મોટા જહાજ એવા ઈરિકામાં 50 લાખની લૂંટને અંજામ આપ્યો છે. દરિયાઈ લૂંટારૂઓ જહાજમાંથી 50 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2024 | 11:37 PM

ભાવનગરમાં અલંગ સ્થિત આવેલી સૌથી મોટી શિપ બ્રેકિંગ કંપનીમાં દેશ વિદેશના અનેક જહાજો આવે છે. અહીં શિપ બ્રેકિંગ માટે આવેલા સૌથી મોટા જહાજમાં લૂંટની ઘટના સામે આવી છે. કન્ટેઈનર કંપની M.S.Cના સૌથી મોટા ‘ઈરિકા’ જહાજમાં લૂંટની ઘટના બની છે. દરિયાઈ લૂંટારૂઓ જહાજમાં 50 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.

શ્રી રામ ગૃપ ઓફ કંપનીએ સાઉથ કોરિયાથી જહાજ ખરીદતા આ જહાજ અલંગ આવ્યુ હતુ. રિસાયકલિંગ માટે આવેલ આ જહાજને બ્રિચીંગ માટે બહાર પાણીમાં રખાયુ હતુ. આ દરમિયાન લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો અને જહાજમાંથી 50 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ઘટના અંગે અનેકવાર મરીન પોલીસને રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહીરૂપે પગલા ન લેવાતા હોવાનો આક્ષેપ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી પરત લીધા બાદ ભાજપ આ મહિલાને આપી શકે ટિકિટ, પૂર્વ કોર્પોરેટર અને બ્રાહ્મણ ચહેરા પર ઉતારી શકે પસંદગી- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">