Bhavnagar : લાખણકા ડેમમાં પાણીમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ, એકને બચાવવા જતા બીજો યુવાન પણ ડૂબ્યો

ડેમમાં પડેલા એક યુવકને બચાવવા જતા બીજો યુવાન પણ ડેમમાં પડ્યો હતો. જો કે આ બંન્ને યુવાનના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફ દ્વારા લાખણકા ડેમમાં બંને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:54 AM

Bhavnagar : બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ (Lakhanka dam) માં પાણીમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ થયા છે. આ યુવાનો મિત્રો સાથે લાખણકા ડેમ પર ફરવા ગયા હતા. દરમિયાન ડેમમાં પડેલા એક યુવકને બચાવવા જતા બીજો યુવાન પણ ડેમમાં પડ્યો હતો. જો કે આ બંન્ને યુવાનના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફ દ્વારા લાખણકા ડેમમાં બંને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આશરે બે-અઢી કલાકની જહેમત બાદ રાત્રીના 9 કલાકે કેવલ ચેતનભાઈ સોલંકીનો મૃતદેહ મળ્યો હતો, જયારે બીજા યુવાન હાર્દીક સુરેશભાઈ સોલંકીની શોધખોળ શરૂ હતી. આ બંને યુવાન શહેરના સરદારનગર પચાસ વારીયામાં રહે છે.

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">