ખેડા વીડિયો : તોરણા પાટીયા પાસે લક્ઝરી બસ પલટી, 13 મુસાફરો ઈજાગ્રસ્ત

ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત સર્જાયો છે. તોરણા પાટીયા પાસે રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી. બસમાં સવાર 45 મુસાફર પૈકી 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 3:28 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત સર્જાયો છે. તોરણા પાટીયા પાસે રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી. બસમાં સવાર 45 મુસાફર પૈકી 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને કપડવંજ અને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક કપડવંજ પ્રાંત અધિકારી, મામલતદાર, અને પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.

બીજી તરફ આ અગાઉ અમદાવાદના થલતેજ અંડર પાસ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી.થલતેજ અંડર પાસથી હેબતપુર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર સોમવારે મોડી સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4થી વધુ કાર એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">