Black Turmeric : કાળી હળદરની ખેતી કરીને નફો મેળવો, સૌંદર્ય પ્રસાધનોમાં પણ વપરાય છે હળદર-જુઓ Video

Black Turmeric : કાળી હળદર સૌથી મોંઘી વેચાતી પ્રોડક્ટ્સમાંથી એક છે. અનેક ઔષધીય ગુણો ધરાવતી હોવાને કારણે કાળી હળદરની કિંમત બજારમાં ઘણી વધારે છે. તમે કાળી હળદરની ખેતી કરીને સારો નફો કમાઈ શકો છો. કાળી હળદરના છોડના પાન વચ્ચે કાળી પટ્ટી હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 4:16 PM

Ahmedaba : કાળી હળદરનો પાક મુખ્યત્વે ઔષધીય સ્વરૂપે ઉગાડવામાં આવે છે. તેના છોડ કેળાના આકારના હોય છે. કાળી હળદરને નરકચુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી હળદરનો ઉપયોગ સામાન્ય રીતે રોગના નાશક અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. તેનું બોટનિકલ નામ કર્ક્યુમા, કેસિયા છે અને અંગ્રેજીમાં તેને બ્લેક જે ડોરી કહે છે. તેનો છોડ લગભગ 30-60 સેમી ઊંચો હોય છે, જેના પાંદડા પહોળા અને ગોળાકાર હોય છે. તેની ઉપરની સપાટી પર, ગોળાકાર વાદળી અને જાંબલી કેન્દ્રિય શિરા બનેલી હોય છે.

આ પણ વાંચો : Black Turmeric : કાળી હળદરની ખેતીની સંપૂર્ણ માહિતી, ખેડૂતો તેની ખેતીથી થઈ શકે છે માલામાલ

કાળી હળદરના છોડને સિંચાઈ

કાળી હળદરના છોડને વધુ સિંચાઈની જરૂર પડે છે. તેના કંદને ભેજવાળી જમીનમાં રોપવામાં આવે છે. આ માટે કંદ રોપ્યા પછી તરત જ પ્રથમ પિયત આપવું જોઈએ. ઉનાળાની ઋતુમાં તેના છોડને 10 થી 12 દિવસમાં સિંચાઈની જરૂર પડે છે, જ્યારે શિયાળાની ઋતુમાં તેના છોડને 15 થી 20 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. વરસાદની ઋતુમાં જરૂર પડે ત્યારે જ તેના છોડને પાણી આપવું જોઈએ.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">