Lyrics: અલ્કા યાગ્નિકના જન્મદિન પર જાણો તેમના આ સુપરહિટ સોંગના લિરિક્સ

આજે એટલે કે 20 માર્ચે સિંગર અલ્કા યાગ્નિકનો જન્મદિન છે. એવામાં ચાલો જાણીએ અલ્કા દ્વારા ગાવામાં આવેલ સુપરહિટ સોંગના લિરિક્સ.

Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 20, 2021 | 4:03 PM

આજે એટલે કે 20 માર્ચના રોજ બોલીવૂડની પ્રખ્યાત ગાયીકા અલ્કા યાગ્નિકનો જન્મદિન છે. ચાલો આજે તેમના સુપરહિટ સોન્ગ્સમાંથી ખુબ ફેમસ થયેલા સોંગ દેખા હૈ પહલી બાર વિશે જાણીએ. આ સોંગ ફિલ્મ સાજનનું હતું, જેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સલમાન ખાને અભિનય કર્યો હતો. ફિલ્મ ખુબ હીટ રહી હતી. આ ફિલ્મમાં નદીમ શ્રવણે મ્યુઝીક આપ્યું હતું, તમેજ આ સોંગમાં અદાભૂત સુર અલ્કા યાગ્નિક સિવાય એસ.પી. બાલાસુબ્રમણીયમે પૂર્યા હતા. એક સમય એવો હતો જ્યારે એસપી બાલાસુબ્રમણીયમને વોઈસ ઓફ સલમાન તરીકે ગણવામાં આવતા હતા. ચાલો જાણીએ આ સોંગના શબ્દો. આ સોંગના લિરિક્સ સમીર અનજાને લખ્યા હતા.

 

 

Dekha hai pahalee baar saajan kee aankho me pyaar
Tab jaake aaya mere bechain dil ko karaar
Dilbar tujhe milane ko, kab se tha mai bekaraar
Tab jaake aaya mere bechain dil ko karaar
Dekha hai pehalee baar

દેખા હૈ પહલી બાર સાજન કી આંખો મે પ્યાર
તબ જાકે આયા મેરે બેચેન દિલ કો કરાર
દિલબર તુઝે મિલને કો, કબ સે થા મૈં બેકરાર
તબ જાકે આયા મેરે બેચેન દિલ કો કરાર
દેખા હૈ પહલી બાર

Palake jhukaau tujhe dil me basaau
Abb bin tere mai toh kahee chain naa paau
Tu meraa jigar hai tu meree najar hai
Tu meree aaraju tu meraa hamsafar hai
Dekha hai pehalee baar

પલકે ઝુકાકે તુઝે દિલ મેં બસાઉ
અબ બિન તેરે મૈં તો કહી ચૈન ના પાઉં
તું મેરા જીગર હૈ તું મેરી નજર હૈ
તુ મેરી આરજુ તુ મેરા હમસફર હૈ
દેખા હૈ પહલી બાર

Meree adaaye yeh meree javaanee
Bas tere liye hai yeh meree jindagaanee
Tu meree ghajal hai, tu meraa taraana
Aa teree dhadkano pe likh du dil kaa fasaana
Dekha hai pehalee baar

મેરી અદાયે યે મેરી જવાની
બસ તેરે લિયે હૈ યે મેરી જિંદગાની
તુ મેરી ગઝલ હૈ, તું મેરા તરાના
આ તેરી ધડકનો પે લીખ દુ દિલ કા ફસાના
દેખા હૈ પહલી બાર

Dekha hai pehalee baar jaanam kee aankho me pyaar
Tab jaake aaya mere bechain dil ko karaar
Dilbar tujhe milane ko kabse thee mai bekaraar
Abb jaake aaya mere bechain dil ko karaar
Dekha hai pehalee baar

દેખા હૈ પહલી બાર જાનમ કી આંખો મે પ્યાર
તબ જાકે આયા મેરે બેચેન દિલ કો કરાર
દિલબર તુઝે મિલને કો કબસે થી મૈં બેકરાર
અબ જાકે આયા મેરે બેચેન દિલ કો કરાર
દેખા હૈ પહલી બાર

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">