Budget 2024: 7 લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમ ટેક્સ નહીં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરી જાહેરાત, જુઓ વીડિયો

Budget 2024: 7 લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમ ટેક્સ નહીં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરી જાહેરાત, જુઓ વીડિયો

| Updated on: Feb 01, 2024 | 12:44 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ. જેમાં કરદાતાઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને કહ્યું કે કરદાતાઓના કરનો ઉપયોગ દેશના વિકાસ અને લોકોના હિત માટે યોગ્ય રીતે કરવામાં આવ્યો છે.

આજે 1 ફેબ્રુઆરી 2024એ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ. જેમાં કરદાતાઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને કહ્યું કે કરદાતાઓના કરનો ઉપયોગ દેશના વિકાસ અને લોકોના હિત માટે યોગ્ય રીતે કરવામાં આવ્યો છે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો છે. હવે 7 લાખ રૂપિયા સુધીના કર દાતાઓને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જુઓ વીડિયો