Breaking News : GSTમાં હવે માત્ર 3 જ સ્લેબ, 22 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ થશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

Breaking News : GSTમાં હવે માત્ર 3 જ સ્લેબ, 22 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ થશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

| Edited By: | Updated on: Sep 03, 2025 | 10:18 PM

GST કાઉન્સિલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે GSTના ફક્ત 3 જ પ્રકારના દર લાગુ થશે. આમાંથી એક 5%, બીજો 18 ટકા અને એક ખાસ સ્લેબ હશે.

GST કાઉન્સિલની 54મી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી GSTમાં ફક્ત 3 જ સ્લેબ રહેશે. 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવામાં આવ્યા છે, તેની જગ્યાએ 5 ટકા અને 18 ટકા ઉપરાંત એક ખાસ સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.

GST કાઉન્સિલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે GSTના ફક્ત 3 જ પ્રકારના દર લાગુ થશે. આમાંથી એક 5%, બીજો 18 ટકા અને એક ખાસ સ્લેબ હશે. 12 ટકા અને 28 ટકાના સ્લેબ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.


GST ને લગતા તમામ મહત્વના  સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો. 

Published on: Sep 03, 2025 10:09 PM