રાજા દશરથના મૃત્યુ સમયે કેમ તેમના ચારેય પુત્રો ઉપસ્થિત નોહતા? ભરતને દશરથ રાજા વિશે તેમના નિધન પહેલા શું સ્વપ્ન આવ્યું હતું? વીડિયોમાં જાણો કારણ

રાજા દશરથના મૃત્યુ સમયે કેમ તેમના ચારેય પુત્રો ઉપસ્થિત નોહતા? ભરતને દશરથ રાજા વિશે તેમના નિધન પહેલા શું સ્વપ્ન આવ્યું હતું? વીડિયોમાં જાણો કારણ

| Updated on: Jan 19, 2024 | 2:26 PM

આજના આ વીડિયોમાં જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વિશેષ માહિતિ વાલ્મિકી રામાયણના આધારે રજુ કરવામાં આવી છે. આ વીડિયોમાં આપને એ પણ જાણવા મળશે કે રામ, લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ક્યાં હતા જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયુ

ભગવાન શ્રી રામનો જયઘોષ ચારેતરફ થઈ રહ્યો છે. ઘણા દાયકાઓની લડાઈ વચ્ચે હવે રામ મંદિરનો સૂર્ય મધ્યાહને તપવા લાગ્યો છે. અયોધ્યામાં રામ લલ્લાના મંદિરને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભક્તો અત્યારથી અયોધ્યામા બિરાજમાન રામજીના દર્શન માટે આતુર બન્યા છે.

રામજીના જયનાદ વચ્ચે ટીવી9 ડીજિટલ પરથી અમે એવી માહિતિ આપવાનો પ્રયાસ કર્યો કે જેને જાણવા માટે ઘણા ભક્તો આતુર હતો. પાછલા એપીસોડમા આપે જાણ્યું હશે કે ભગવાન રામને વનવાસ થયો ત્યારે ભરત અને શત્રુઘ્ન ક્યાં હતા?

આજના આ વીડિયોમાં જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા વિશેષ માહિતિ વાલ્મિકી રામાયણના આધારે રજુ કરવામાં આવી છે. આ વીડિયોમાં આપને એ પણ જાણવા મળશે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન રાજા દશરથના દેહાંતના સમયે કેમ હાજર નોહતા, સાથે જ જાણો ભરતને રાજા દશરથ વિશે શું સ્વપ્ન આવ્યું હતું?

વાચક મિત્રો કે જે અગાઉના કાર્યક્રમ ચુકી ગયા છે તે ટીવી9 ડિજિટલના ફેસબુક અને યુ ટ્યુબ પરથી કાર્યક્રમને લાઈવ જોઈ શકશે. હવેની આગળની સિરિઝમાં રોજ બપોરે 12.30 કલાકે ટીવી 9ના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વિવિધ વિષયોને આવરી લેતા કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે.

g clip-path="url(#clip0_868_265)">