Kundli and Yog: શું તમારી કુંડળીમાં લગ્ન યોગ છે? કઈ રીતે જાણી શકાય કે લગ્ન વહેલા થશે કે મોડા, તો જુઓ અમારો આ ખાસ Live Video

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 3:17 PM

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા 64 પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને જાણ્યું કે ચંદ્ર ગ્રહથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે. ચંદ્રને લઈ કેવા પ્રકારના 12 રાજયોગ ઉદ્ભવે છે જે પૈકી લગ્ન યોગ લઈને વિશેષ માહિતિનો વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાંથી પણ જાણી શકાશે.

આ અગાઉ જાતક અગર ચંદ્ર રાશિ પ્રમાણે નામ નથી રાખતો તો તેની કેવા પ્રકારની અસરો થાય છે જેવા રસપ્રદ વિષય પર બૃહદ માહિતિ આપવાનો પ્રયાસ કરાયો તો સાથે જ  જાણો કે ચંદ્ર કેવી રીતે માણસના મન પર અસર કરે છે. જુઓ આ વિડિયો અને મેળવો ચંદ્રથી બનતા યોગ અને ફળકથન વિશેની માહિતિ.

આ કાર્યક્રમ દરરોજ બપોરે 2 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો.

Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">