ભારતે પાકિસ્તાનને કર્યું બરબાદ, જુઓ તેની તબાહીના દ્રશ્યો, Watch Video
Operation Sindoor: ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ભારતના હુમલાથી થયેલ નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાને બરબાદ કર્યું તેના આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. વીડિયો જુઓ…
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અને POK પર હુમલો કર્યો છે. આ હુમલો મોડી રાત્રે કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ભારતના હુમલાથી થયેલ નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાને બરબાદ કર્યું તેના આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. વીડિયો જુઓ…
Published on: May 07, 2025 09:18 AM
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

