Ahmedabad: ભારે કરી! એક યુવકે મોબાઈલ ટાવર પર ચડીને એવી હરકતો કરી કે નજરે જોનારા સૌ કોઈ ચોંકી ગયા

એક માનસિક અસ્થિર યુવક (mentally unfit man) ઉંચા ટાવર પર ચડીને એવી હરકતો કરવા લાગ્યો કે નજરે જોનારા સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 17, 2021 | 8:56 PM

Ahmedabad: ઘણી વાર આપણી આસપાસ અમુક લોકો થકી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. જેમાંથી અમુક ઘટનાઓ લોકોમાં ઘણી કુતૂહલ સર્જે છે. આવી જ એક ઘટના નરોડામાં બની હતી. એક માનસિક અસ્થિર યુવક (mentally unfit man) ઉંચા ટાવર પર ચડીને એવી હરકતો કરવા લાગ્યો કે નજરે જોનારા સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા.

નરોડા (Naroda)ના મનોહરવિલા ચાર રસ્તાનો આ બનાવ છે. એક માનસિક અસ્થિર યુવક ત્યાં આવેલા એક ઉંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. જેને જોવા લોકો ટોળે વળી ગયા હતા. માનસિક અસ્થિર યુવક ઊંચા ટાવર પર ચડીને યોગા કરવા લાગ્યો હતો. તેવામાં જો કોઈ દુર્ઘટના ઘટે તો શું થાય? તેવા વિચારથી જ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

માનસિક અસ્થિર આ યુવકનું ફાયર બ્રિગેડની મદદથી સફળ રેસ્કયુ કરીને તેને સુરક્ષિત નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જ દુર્ઘટના ઘટી ન હતી. પરંતુ એકાએક આવા વિચિત્ર દ્રશ્યો જોનારા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

આ પણ વાંચો : Jamnagar: એરફોર્સ વાઈવ્સ વેલ્ફેર એસોશિએશન AFWWAએ જરૂરિયાતમંદ લોકોને કર્યું 500 રાહત કીટનું વિતરણ

Follow Us:
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">