Surat: રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. PCBએ ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન પણ જપ્ત કર્યા છે.
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. PCBએ ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન પણ જપ્ત કર્યા છે. બજારમાં 12 હજાર અને 14 હજારમાં ઇન્જેક્શન વેચવામાં આવતા હતા. શહેરના લાલગેટ વિસ્તારમાંથી આ રેકેટ ઝડપાયું છે.
આ પણ વાંચો: Jamnagar: લાખાબાવડ સ્મશાનગૃહમાં 15 યુવાનો દ્વારા સેવાયજ્ઞ, અંતિમવિધિ માટે કરી આપે છે લાકડાની વ્યવસ્થા
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
