15 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ ! તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના – જુઓ Viral Video

| Edited By: | Updated on: Jul 22, 2025 | 9:15 PM

સોશિયલ મીડિયામાં અવનવા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે જેનાથી ચોંકી ઉઠાય. આ વીડિયોમાં એવો દાવો કરાયો છે કે, 200 મુસ્લિમોનું ટોળુ, એક હિન્દુ છોકરીને ઉઠાવી ગયું. સોશિયલ મીડિયામાં અવનવા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે જેનાથી ચોકી ઉઠાય. આ વીડિયોમાં એવો દાવો કરાયો છે કે, 200 મુસ્લિમોનું ટોળુ, એક હિન્દુ છોકરીને ઉઠાવી ગયું.

ઉત્તર પ્રદેશમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં 26 એપ્રિલના રોજ એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક લોકોએ એવો આરોપ લગાવ્યો છે કે, લગભગ 200 લોકોના જૂથે સાથે આવીને હિંમત બતાવી. જો કે વાયરલ વીડિયોમાં એ નથી કહ્યું કે 26 એપ્રિલ એ કયા વર્ષની.

નોંધનીય છે કે, તમામ આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે. અપહરણ પછી યુવતી હજુ સુધી મળી નથી, જેના કારણે પરિવારમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોને આધારે, આ ઘટનામાં મુખ્ય આરોપીઓ તરીકે અહેસાન પુત્ર સલીમ, અસલ્મ પુત્ર સમીર, ગફાર પુત્ર મોહમ્મદ શાહ તથા એક બહેનોઈ નૌશાદનો પણ સહયોગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

પરિવારજનોએ અને ગ્રામજનોએ યોગી સરકાર સમક્ષ નમ્ર વિનંતી કરી છે કે, તેમની પુત્રીને સલામત પાછી લાવવામાં આવે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ વીડિયો હાલ વ્યાપકપણે વાયરલ થઈ રહ્યો છે. TV9 Gujarati દ્વારા આ વીડિયોની કે તેમાં જણાવેલ વિગતોની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી. આ લેખ માત્ર વાયરલ થયેલા વીડિયોને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.