Video : દિવાળી પહેલા લાઈટવાળી સાડીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને લોકોએ કહ્યુ ” હવે દીવા કરવાની જરૂર નથી “

|

Nov 03, 2021 | 12:05 PM

સોશિયલ મીડિયા પર એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સફેદ રંગની લાઈટ સાડીમાં ચમકી રહી છે. આ અનોખી સાડી જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : દિવાળી પહેલા લાઈટવાળી સાડીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને લોકોએ કહ્યુ  હવે દીવા કરવાની જરૂર નથી
woman wearing saree with light

Follow us on

Viral Video : દેશભરમાં દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવાળીની ઉજવણી માટે લોકો અગાઉથી જ તૈયારી કરતા જોવા મળે છે. શોપિંગથી લઈને ઘરને શણગારવા માટે લોકો ખુબ ઉત્સાહિત હોય છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલા એક સાડીએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.આ મહિલાએ જે રીતે લાઈટ સાડી (Light Saree) પહેરી છે,તે જોઈને લોકોને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જો કે આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા સફેદ રંગની લાઇટ સાડીમાં ચમકી રહી છે. મહિલાને જોઈને એવું લાગે છે કે તેણે આ સાડી પહેરીને દરેક જગ્યાએ રોશની કરી છે. મહિલાનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે,યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રાકરની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જુઓ વીડિયો

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Syed Mohammed Rafi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.જેમાં એક યુઝરે પ્રતિક્રિયા (Comments) આપતા લખ્યુ કે, આ મહિલાને જોઈને લાગે છે કે હવે દીવો કરવાની જરૂર નથી.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,”આ મહિલા છે કે લાઈટની શોપ”આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: કાકાએ દેશી અંદાજમાં ગાયુ Manike Mage Hithe, લોકો બોલ્યા – ‘રાનુ મંડલ પછી આ જ છે’

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નિએ કહ્યુ મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…

Next Article