ભારે વરસાદ વચ્ચે શ્વાનને વૉચમેને આપ્યો પોતાની છત્રીનો સહારો, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

હર્ષ ગોયન્કા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર રમૂજી અને પ્રેરણાદાયી વીડિયો શેર કરે છે. હવે તેમના દ્વારા શેર કરેલી તસવીર. તે તસવીરમાં જોવા મળે છે કે એક શ્વાન વરસાદમાં ભીંજાઇ રહ્યો છે, પછી એક વૉચમેન તેને તેની છત્રી નીચે બેસાડે છે

ભારે વરસાદ વચ્ચે શ્વાનને વૉચમેને આપ્યો પોતાની છત્રીનો સહારો, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ
In the midst of heavy rain, Watchmen saved a dog from getting wet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 7:44 AM

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિચિત્ર વસ્તુઓથી લઈને ખૂબ જ સુંદર વસ્તુઓ જોવા મળે છે. કેટલીક તસવીરો એવી હોય છે કે તેમને જોયા બાદ મનને ઘણુ સુકુન મળે છે. હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેમની ફેન ફોલોઇંગ પણ ખરેખર અદભૂત છે. હવે હર્ષ ગોયન્કાએ પોતાના સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે, જેને જોયા બાદ લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે.

હર્ષ ગોયન્કા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર રમૂજી અને પ્રેરણાદાયી વીડિયો શેર કરે છે. હવે તેમના દ્વારા શેર કરેલી તસવીર. તે તસવીરમાં જોવા મળે છે કે એક શ્વાન વરસાદમાં ભીંજાઇ રહ્યો છે, પછી એક વૉચમેન તેને તેની છત્રી નીચે બેસાડે છે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીર જોયા પછી શીખવા મળી રહ્યું છે કે મનુષ્ય હોય કે પ્રાણી, આપણે દરેકને મદદ કરવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સુંદર તસવીર શેર કરતા હર્ષ ગોયન્કાએ કેપ્શનમાં લખ્યું, ‘સુગંધ હંમેશા એ હાથમાં હોય છે જે ગુલાબ આપે છે. દયાળુ બનો … ‘હવે ફોટો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી હજારોથી વધુ લોકોએ આ તસવીરને પસંદ કરી છે. હવે લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, એક યૂઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘ભારતમાં … હકારાત્મક અને સંબંધીઓ બે પ્રકારના હોય છે. તમારા સંબંધીઓ પર પણ દયા કરો. ‘અન્ય એક યુઝરે લખ્યું,’ સત્ય! મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રહેવું જોઈએ.

જો તમે ક્યારેય કોઈ વ્યક્તિ/પશુને દુખ પહોંચાડ્યું હોય તો શ્રેષ્ઠ દાન અને સદ્ભાવના તરીકે દયા બતાવવી તે વધુ મહત્વનું છે. ‘આ સિવાય, અન્ય વપરાશકર્તાઓ ઇમોજી શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિણર્ય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 22 ઓક્ટોબર: વ્યસ્ત દિનચર્યામાંથી પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમે ફ્રેશ રહેશો, ઘરનું વાતાવરણ સુખદ રહેશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 22 ઓક્ટોબર: પરિવારના અપરિણીત સભ્યના લગ્ન સંબંધિત વાતો આગળ વધી શકે છે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">