Watch: ઘરની છતની અંદર છુપાઈને બેઠા હતા મહાકાય સાપ, મહિલાએ આવી રીતે કાઢ્યા બાહર, Viral Video

વાસ્તવમાં, આ વીડિયોમાં એક મહિલા ઘરની છતની અંદર છુપાયેલા બે વિશાળ સાપને કોઈ પણ ડર વગર બહાર કાઢતી જોવા મળે છે. તેની હિંમત જોઈ કોઈના પણ હોશ ઉડી જશે.

Watch: ઘરની છતની અંદર છુપાઈને બેઠા હતા મહાકાય સાપ, મહિલાએ આવી રીતે કાઢ્યા બાહર, Viral Video
Watch A giant snake was hiding inside the roof
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 10:00 AM

Shocking Video: કોઈએ ભૂલથી પણ સાપ સાથે ચાલાકી કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, નહીં તો તે પોતાનો જીવ ગુમાવી શકે છે. તમે જાણતા જ હશો કે સાપની ઘણી પ્રજાતિઓ છે, જે વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને સૌથી સારી વાત એ છે કે સાપની તમામ જાતિઓ ઝેરી નથી હોતી.

અમુક જ સાપ છે જેમાં ઝેર જોવા મળે છે અને કેટલાક એવા સાપ પણ છે જે એટલા ઝેરી હોય છે કે જો કરડે તો થોડીવારમાં જ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. તેથી જ લોકો સાપથી દૂર ભાગે છે. જોકે કેટલાક એવા લોકો છે જે સાપથી ડરતા નથી. તેઓ એક જ ઝાટકે કોઈપણ સાપને પકડી લે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જે ધૂમ મચાવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

મહાકાય સાપને ફટાકથી પકડી લીધા

વાસ્તવમાં, આ વીડિયોમાં એક મહિલા ઘરની છતની અંદર છુપાયેલા બે વિશાળ સાપને કોઈ પણ ડર વગર બહાર કાઢતી જોવા મળે છે. તેની હિંમત જોઈ કોઈના પણ હોશ ઉડી જશે. સામાન્ય રીતે લોકો નાના સાપને જોઈને ભાગી જાય છે, પરંતુ અહીં મહિલા આટલા મોટા સાપને પકડી લે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ટેબલ પર ચડીને લાકડીની મદદથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. પછી જેમ જેમ સાપ છત પરથી મોં બહાર કાઢે છે, મહિલા ઝડપથી તેમને પકડીને બહાર કાઢે છે. આ સાપ એટલા મોટા હતા કે તેમને જોઈને લોકોની આખો પહોડી થઈ ગઈ છે.

વીડિયો વાયરલ

આ ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @InsaneRealitys નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 45 સેકન્ડના આ વીડિયોને 7 લાખ 96 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

તે જ સમયે, વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તે આ રાક્ષસી સાપને એવી રીતે પકડી રહી છે કે જાણે તે કંઈ જ ન હોય. શું તે નાનપણથી આવું કરે છે? હું એક જ સમયે આઘાતમાં છું અને અત્યંત પ્રભાવિત છું’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ એક હૃદયદ્રાવક દૃશ્ય છે’.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">